ગુજરાતી

ગુજરાતી

રવી પાકોની અવધિ ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે જાન્યુઆરી મહિનામાં આવશ્યક કૃષિ કાર્યોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ થઈ ગયું છે. આ સમયે તાપમાનમાં ઝડપથી ઘટાડો થવાને લીધે ઠાર, ધુમ્મસ અને ઓલાની Âસ્થતિ જાવા મળી રહી છે. તેને પરિણામે પાકોમાં કેટલીક તકલીફ રહેવાની સંભાવના રહે છે. તેને લીધે ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. આ Âસ્થતિમાં ખેડૂતભાઈ પાકોમાં સતત લાગતી વ્યાધિઓના ઈલાજ માટે યોગ્ય પહેલ કરવી જાઈએ. આ પ્રકારની Âસ્થતિને ધ્યાનમાં રાખી કૃષિ જાગરણના જાન્યુઆરી અંકમાં બટાકા, સરસવ અને ગ્લેડિયોલસમાં લાગતા રોગ અને તેના ઈલાજ અંગે જાણકારી આપવામાં આવી છે. તો પશુપાલનમાં સૂકર પાલન અંગે પણ માહિતી આપવામાં આવી છે. આ સાથે એ બાબતને લઈ કોઈ વિવાદ નથી કે ગત મહિને ભૂતપુર્વ પ્રધાન મંત્રી સ્વ.ચૌધરી ચરણ સિંહની ૧૧૮મી જયંતીના રોજ અન્ય વર્ષોની માફક કિસાન દિવસ (ખેડૂત દિવસ) ઉજવવામાં આવેલ છે.

Print Subscription

Digital Subscription

Print & Digital


Select subscription plan